16.4.11

શીક્ષણ     ? ? ? ?

સઘળા ફૂલો ને કહી દો યુનીફોર્મ માં આવે
પતંગીયાઓ ને કહી દો સાથે દફતર લાવે 
 મન ફાવે ત્યાં માછલીઓને આમ નહી ફરવાનું 
 સ્વીમીંગપુલના સઘળા નીયમો નું પાલન કરવું    
દરેક કુંપળને કોમ્પુટર ફરજીયાત શીખવાનું 
લખી જણાવો વાલીઓ ને તુર્તજ ફી ભરી જવાનું 
ઝરણાઓ ને સમજાવે સીધી લીટી દોરે 
 કોયલ ને પણ કહી દેવું કે ના ટહુકે ભરબપોરે 
  અમથું કઈ વાદળીઓને એડમીશન  દેવાનું ?
ડોનેશન માં આક્ખે આખું ચોમાસું લેવાનું 
એક નહી પણ મારી ચાલે છે અઠાવન શાળાઓ  
"આઉટડેટ" થયેલો વડલો મારી કાઢે ભૂલો  

જીવન  સાથી 

ભલે હોય સુખ ને દુખ પણ છે તારો સાથ 
હોત ના નીરવતા જો ન હોત મુંજ કરતા તુજ નો સાથ 
મુખ જોતા તુજ ને મુંજ હૃદય પામે છે પરમ શાંતી 
જાણે ભવ દુખ મળી ટળી મોક્ષ ની પ્રાપ્તી
નયન મારા જંખે છે તુજ નું મુખ
ન મળ્યા તમે મુંજ ને ન મુંજ ને સુખ 
સૌન્દર્ય પ્રકૃતીનું છે તારી આ કાયા માં 
કે વીસ્મરી ઈશને છું હું તારી માયા માં 

 
अन्ना हजारे जी के भ्रष्टाचार के साथ बैठने के लीये सब तैयार है  लेकीन सब से पहले जरुरी है खुद को भ्रष्टाचार से दूर रखना सब से जरुरी है हमे खुद को मानसीक रूप से तैयार ही रहना है की हम कीसी से भी हमारे या दुसरे की फत्दे की भी लीये कीसी को कोई भी प्रलोभन नहीं देंगे और आइसे लोगो से तो हम दूर रहेंगी ही लेकीन साथ - साथ  आइसे लोगो को सरे आम जाहर करेंगे 
 तो मेरा भारत महान में जुड़े हुए सभी हो जाओ अभी से ही शुरू की भ्रष्टाचार की लदत हम जी जान से जीवन Rभर लड़ते रहेंगे और भ्रष्टाचारियो का पर्दाफाश करेंगे