27.2.10

" એ લોકો તો "

એવરેજ નથી જોતાં ને નવી ગાડી વસાવે એ લોકો

લોન ભરપાઈ ની તરેવડ નહી ને બેંક ના નાણાં ફસાવે એ લોકો

સંસાર નથી જોતાં ને કેવા ઝટ પરણ્તાં એ લોકો

બે - ચાર દી ની મોંજ મજા ને કોરટ ના બારમણે રઝળતાં એ લોકો

ભલાઈ નથી જોતાં ને નોકરી સીલેક્ટ ક્રતાં એ લોકો

કહે કાગળીયા વજન માંગેને પૈસા કલેક્ટ કર્તાં એ લોકો

લોક સેવા નથી જોતાં ને કેવા ખુરશીદાવ રમ્તાં એ લોકો

દીન ને બે ટ્ંક અન્ન નથી ને ભર પેટ જમ્તાં એ લોકો

માનવતા નથી જોતાં ને હીંસા ખુબ આચરતા એ લોકો

જાણે કંઇ થયું ન્થી ને જાહેર માં કેવા વીચર્તા એ લોકો

માતા આવે લહે સત્ય ન્થી જોતાં એ લોકો

જુવાર દાંણાં મ્ંત્રે એ લોકો

માથૂ ધુણાંવી નીર્થક્ને શ્રદ્ધાળુ ઓને છેત્રે એ લોકો

સ્થીતી નથી જોતાં ને તુર્ત દાખલ કરાવ્તા એ લોકો

એક્સ્ટ્રા ચાર્જ મઝાના લઈને પોતાના ને ર્ડાવ્તા એ લોકો

No comments:

Post a Comment