15.2.11


સાનીધ્ય 

જેની હતો શોધ માં મળી ગયા છે મને સરનામાં ની ખબર નથી 
મારી સમીપ બેસે તો સૌન્દર્ય ની શોધ માં ઝ્રતી હતી  
પ્યાસી આંખો એ સૌન્દર્ય પી રહી છે અનીમેશ નજરે 
પ્રેમ થી કરું છું ખુબ જ મીઠી ગોઠડી 
રિસાઈ જતા માનવી લઉં હું મારી લઉં સોગઠી 
સાનીધ્ય નું જે સપનું સેવ્યું હતું વર્સો થી
એજ સાનીધ્ય માંણી રહ્યો છું બહુ િનકટ થી
ખબર નથી પડતી , કેમ મને લાગી ગઈ એમની માયા 
મને તો ખુબ ગમે છે જીવન માં એમની છાયા  

No comments:

Post a Comment