10.3.10

"થંભી જાય છે"
શું કહુ તને ?

કશુ કહેવાતું નથી

પણ કહ્યા વગર રહેવાતુ પણ નથી

મારા હોઠ જે કહેવા માંગે છે

પણ તારા ગુલાબી હોઠ ને જોઈ થંભી જાય છે

મારી આંખો કંઈક કહેવા માંગે છે

પણ તારી સુંદર આંખો જોઈ ને થંભી જાય છે

મારુ સ્મીત કંઈક કહેવા માંગે છે

પણ તારું ગુલાબી સ્મીત જોઈ ને થંભી જાય છે

મારુ નાજુક િદ્લ કંઈક કહેવા માંગે છે

પણ આ તારુ પત્થર િદ્લ જોઈ ને થંભી જાય છે

પણ મારુ નામ "િવપુલ્" તને કંઇક કહેવા માંગે છે

પણ તારુ નામ સાંભળી તે પણ થ્ંભી જાય છે ....
~ ~ ~ ~ ~  

No comments:

Post a Comment

कहीं चांद

कहीं चाँद राहों में खो गया कहीं चाँदनी भी भटक गई  मैं चराग़ वो भी बुझा हुआ मेरी रात कैसे चमक गई  मिरी दास्ताँ का उरूज था तिरी नर्म पलकों की ...