1.4.10

શબ્દો ની સરવણી

શબ્દો ની સરવણી

પર્ણ , પુષ્પ, પથ , પર્વત, પ્રજ્ઞા ને પ્રેમ પ્યારા છે બહુ મને
સુર , સ્વર, સંગીત , સરોવર, સંધ્યા, સમાવવા છે ભીતરમાં મારે
દિપ , દુનિયા , દિલ , દાવાનળ ને દયા દઝાડે છે વારંવાર મને
મોહ , માયા, મમતા, મદ , મનસા , ને મેદની મનમાં અતિ ચૂમે છે મને
નેણ , નેહ , નામના , નિશા , નવરાશ , નબળાઈ એ મારી જરાક
તૃપ્તિ, ત્વરા, તરવરાટ, તેજ , તાદાત્મ્ય, તરવરે છે તરંગ રૂપે મુજમાં
કાવ્ય , કમળ, કેસુડો ,કળા ને કોકિલ કહે છે કઈ કાન માં મારા
હાસ્ય , હાશ, હર્ષ , હવા , હળવાશ ,હરખાવે છે સપર્શી ને મને
રંગ , રસ , રમણીયતા , રતાશ , રસિકતા , રોમાંચ લાવે છે હૃદય માં
આસ્થા, આશા , અસ્મિતા , આકાંક્ષા , આસ્વાદ છુ એ રૂપે જીવન ને
જગત, જનમ , જનની , જોખમ , જીવતર ,જામતી નથી વાર્તા મારી આ સર્વ ને
વાદળ , વેદના , વ્યથા , વસવસો , વલોપાત , વમળ બની ડૂબાડવા ચાહે છે મને
ધૈર્ય, ધરપત , ધવલતાથી ધ્રુર્ણા , ધરખમ ધોધ વચ્ચે પણ તરી નીકળીશ
આ સંસાર સાગર હું આત્મ બળથી

10.3.10

હજી બાકી છે
 
આંખો માં તસ્વીર તમારી ને
િદ્લ માંધડકન છે તમારી
શ્વાસ માં પણ સુવાસ છે તમારી
ને િદ્લ માં યાદ થાય છે તમારી
આ જડ ચેતના માં જરુરીયાત છે તમારી
સાદગી માં દુલ્હન સમી સુંદરતા છે તમારી
ફુલવાડી મહેંકી ઊઠે જ્યાં હાજરી તમારી
બેચેન િદ્લ ને ચેન મળે જો પ્રીત રહે તમારી
" વીપુલ " ને પ્રેમ માં પગલ કરી ને
પ્રીત ના છીનવી લેતા તમારી
કરુ દી્વસ્ રાત દુઆ ખુદા ને
બસ તમે જ રહો તક્દીર મારી

IDHAR UDHAR SE

IDHAR UDHAR SE
"થંભી જાય છે"
શું કહુ તને ?

કશુ કહેવાતું નથી

પણ કહ્યા વગર રહેવાતુ પણ નથી

મારા હોઠ જે કહેવા માંગે છે

પણ તારા ગુલાબી હોઠ ને જોઈ થંભી જાય છે

મારી આંખો કંઈક કહેવા માંગે છે

પણ તારી સુંદર આંખો જોઈ ને થંભી જાય છે

મારુ સ્મીત કંઈક કહેવા માંગે છે

પણ તારું ગુલાબી સ્મીત જોઈ ને થંભી જાય છે

મારુ નાજુક િદ્લ કંઈક કહેવા માંગે છે

પણ આ તારુ પત્થર િદ્લ જોઈ ને થંભી જાય છે

પણ મારુ નામ "િવપુલ્" તને કંઇક કહેવા માંગે છે

પણ તારુ નામ સાંભળી તે પણ થ્ંભી જાય છે ....
~ ~ ~ ~ ~  

27.2.10

अगर तुम मीलने आ जाओ तो 

तमन्ना फिर मचल जाए
अगर तुम मिलने आ जाओ।
यह मौसम ही बदल जाए
अगर तुम मिलने आ जाओ।
मुझे गम है कि मैने जिन्दगी में कुछ नहीं पाया
ये गम दिल से निकल जाए
अगर तुम मिलने आ जाओ।
नहीं मिलते हो मुझसे तुम
तो सब हमदर्द हैं मेरे
ज़माना मुझसे जल जाए
अगर तुम मिलने आ जाओ।
ये दुनिया भर के झगड़े
घर के किस्से काम की बातें
बला हर एक टल जाए
अगर तुम मिलने आ जाओ।

" એ લોકો તો "

એવરેજ નથી જોતાં ને નવી ગાડી વસાવે એ લોકો

લોન ભરપાઈ ની તરેવડ નહી ને બેંક ના નાણાં ફસાવે એ લોકો

સંસાર નથી જોતાં ને કેવા ઝટ પરણ્તાં એ લોકો

બે - ચાર દી ની મોંજ મજા ને કોરટ ના બારમણે રઝળતાં એ લોકો

ભલાઈ નથી જોતાં ને નોકરી સીલેક્ટ ક્રતાં એ લોકો

કહે કાગળીયા વજન માંગેને પૈસા કલેક્ટ કર્તાં એ લોકો

લોક સેવા નથી જોતાં ને કેવા ખુરશીદાવ રમ્તાં એ લોકો

દીન ને બે ટ્ંક અન્ન નથી ને ભર પેટ જમ્તાં એ લોકો

માનવતા નથી જોતાં ને હીંસા ખુબ આચરતા એ લોકો

જાણે કંઇ થયું ન્થી ને જાહેર માં કેવા વીચર્તા એ લોકો

માતા આવે લહે સત્ય ન્થી જોતાં એ લોકો

જુવાર દાંણાં મ્ંત્રે એ લોકો

માથૂ ધુણાંવી નીર્થક્ને શ્રદ્ધાળુ ઓને છેત્રે એ લોકો

સ્થીતી નથી જોતાં ને તુર્ત દાખલ કરાવ્તા એ લોકો

એક્સ્ટ્રા ચાર્જ મઝાના લઈને પોતાના ને ર્ડાવ્તા એ લોકો

હું શુ કરુ ?

ભુલી જવું છે બધું છતાં તને ભુલી ન શકુ તો હું શું કરુ ?

ચાહુ છુ તને છતા તું ના ચાહી શકે તો હું શુ કરુ ?

મળવુ છે તને છતાં તું એક વાર પણ ના મળી શકે તો હું શુ કરુ ?

હવે, નથી જીવવું , છતાં તું જીવાડે તો હું શુ કરુ ?

બસ એક વાર કહી દે પૃરેમ કરુ છુ, પણ તૂં ના કહી શકે તો હું શુ કરુ ?
   
~ ~ ~ ~ ~ 

कहीं चांद

कहीं चाँद राहों में खो गया कहीं चाँदनी भी भटक गई  मैं चराग़ वो भी बुझा हुआ मेरी रात कैसे चमक गई  मिरी दास्ताँ का उरूज था तिरी नर्म पलकों की ...