નવેમ્બર ૧૪ એટલે બાળ દિવસ
બાળ દિવસ ની ઉજવણી કરીએ છીએ આપણે સૌ પરંતુ આજે પણ વિશ્વ ભરના બાળકો ને પોષણક્ષ્મ આહાર અને શિક્ષણ થી વંચિત છે આ એક કડવી વાસ્તવિકતા છે
બાળક ને આપણે તેનું ધાર્યું જ ક્યાં કરવા દઈએ છીએ બાળક નાનું હોય ત્યારે એની સતત કાળજી રાખીએ છીએ બાળક જ્યારે એક ઉમર નું થાય ને માતા પિતા ની ઉમર થાય ત્યારે પણ માતા પિતા તમને કશી ખબર ના પડે તમારા કરતા વધારે દિવાળી જોઈએ છીએ તેમ કરી ને તેની અવગણના કરતા હોઈએ છીએ તો પછી એક બાળક ના જન્મ થી તે તેના બાળકો સુંધી પણ બાળક જ અને ત્યાર પછી પણ બાળક જ
શું આજ બાળ દિવસ ની ઉજવણી છે વર્ષો થી બાળ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે પરંતુ દરેક વર્ષે શું સંકલ્પો કર્યા , અને કેટલા સંકલ્પ પૂરા થયા ના કોઈ કોઈ ને પૂછે છે ના આપણે આપણી જાતને પૂછીએ છીએ
તો પછી બાળ દિવસ ની ઉજવણી કોના માટે શા માટે.
આપના પ્રતિભાવ નો અભિલાષી