આજ ની નાની - નાની રમુજ
મેરેજ પ્રપોઝલ
હાથી એ કીડી ને કહ્યું આઈ લવ યુ
કીડી એ કહ્યું રેહવા દે ને અમારા ફેમેલીમાં ઇન્ટર સાઈઝ મેરેજ નથી થતા યાર
***
સંતા - તને ૧૦લાખ્ રૂપીયા મળી જાય તો શું કરે ?
સરદાર્જી - હું તો ખુશી થી પાગલ થઇ જાઉં ને પછી એ ૧૦લાખ થી જીવ્ન ભર ઈલાજ કરાવ્યા કરું
***
૨૦૨૦ની સાલ માં બેંક માં પોસ્ટર લાગ્યા હશે કે પેટ્રોલ ડીઝલ સી એન જી ખરીદવા માટે ની લોન અહીં મળે છે
***
સર - બાળકો તમે સૌ કોને સૌ થી વધુ નફરત કરો છો ?
બાળકો - રાજા રામ મોહન ને
સર - કેમ ?
બાળકો - કેમ કે તેઓએ બાળ - િવવાહ બંધ કરાવ્યા હતા