24.1.10

ગઝલ

 ગઝલ
તારાઓ ગયા આથમી ને,
આકાશ કોરું રહી ગયું
સ્વજનો ગયા સીધાવીને ,
માત્ર સ્મરણ તેમનું રહી ગયું
સુરજ ગયો આથમી  ને ,
પાછળ અંધારું  રહી ગયું ,
ચાહકો સૌ ચાલ્યા ગયા ને,
મુંજ દીલ કુંવારું રહી ગયું ,
બાગ ગયો  કરમાઈ ને ,
આંગણું  સુનું થઇ ગયું ,
મીઠું કરવા મથતો હતો ને ,
અંતે અંતર ખારું થઇ ગયું ,
કવી :- વસંત દવે ( સંગમ) 

कहीं चांद

कहीं चाँद राहों में खो गया कहीं चाँदनी भी भटक गई  मैं चराग़ वो भी बुझा हुआ मेरी रात कैसे चमक गई  मिरी दास्ताँ का उरूज था तिरी नर्म पलकों की ...