"િમલન"
એ અને હું મળ્યા વાતો ઘણી કરી
પણ મન ની વાતો તો રહી ગઈ
મળ્યા એવા અમે સાવ એકલાજ હતા
કશી હકીકત એ એના મન ની વાત ચાત કરી જ નિહ
એ ને હું સાથે હતા , હું એના મન ને વાંચતો
પણ કઈ સમજી ના શકાયો , સમજવું હતું એના મન ને
તેથી જ તો મળ્યો હતો
મળ્યા અમે એવા મળ્યા
જુદા થયા અમે એવા જુદા થયા
શું ? સદા ને માટે અમે જુદા થયા
બસ મારું મન એમ જ રોયા કરે છે