10.7.10

તારું મન કહે તે કર


ફૂલ ને કોઈ તોડે તોડવા દે
તારી આ ફૂલદાની માં કોઈ કદર નથી
તને કોઈ ચાહે તો ચાહવા દે 
આ દુનિયા માં ચાહનાર ઓ ની કોઈ ગણતરી નથી 
તારું મન કહે તે કર
િદલ ને કોઈ જોડે તો જોડવા દે 
િદલ તોડનારા ઓ ની કોઈ ગણતરી નથી
તારી સાથે વફાઇ થાય તો થવા દે
આ દુિનયા માં બેવફાઈ કરનારાઓ નો કોઈ ગણતરી નથી
તારું િદલ કહે તે કર 
તને કોઈ પ્યાર કરે તો કરવા દે 
નફરત કરવાવાળા ઓ ની કો ગણતરી નથી
તારી ગરજ ને કોઈ સરે તો સારવા દે
આ દુિનયા માં બેગર્જુઓ ની કોઈ ગણતરી નથી
તારું મન કહે તે કર 
તને કોઈ સપનું આવે તો આવવા દે
અહીં એહસાસ કરવાવાળા ની કોઈ ગણતરી નથી
હે "..." તને તારું મન કહે તે કર

No comments:

Post a Comment

कहीं चांद

कहीं चाँद राहों में खो गया कहीं चाँदनी भी भटक गई  मैं चराग़ वो भी बुझा हुआ मेरी रात कैसे चमक गई  मिरी दास्ताँ का उरूज था तिरी नर्म पलकों की ...