10.7.10

"િમલન" 
 
એ અને હું મળ્યા વાતો ઘણી કરી
પણ મન ની વાતો તો રહી ગઈ
મળ્યા એવા અમે સાવ એકલાજ હતા
કશી હકીકત એ એના મન ની વાત ચાત કરી જ નિહ
એ ને હું સાથે હતા , હું એના મન ને વાંચતો 
પણ કઈ સમજી ના શકાયો , સમજવું હતું એના મન ને 
તેથી જ તો મળ્યો હતો
મળ્યા અમે એવા મળ્યા
જુદા થયા અમે એવા જુદા થયા 
શું ? સદા ને માટે અમે જુદા થયા 
બસ મારું મન એમ જ રોયા કરે છે

No comments:

Post a Comment

कहीं चांद

कहीं चाँद राहों में खो गया कहीं चाँदनी भी भटक गई  मैं चराग़ वो भी बुझा हुआ मेरी रात कैसे चमक गई  मिरी दास्ताँ का उरूज था तिरी नर्म पलकों की ...