" ગઝલ "
ચાહું છુ તને એ કેવી રીતે કહું ?
ચાહ્યા પછી પણ છુ કેવી રીતે રહું ?
આવ પાસ બેસ પાસ , કઈ અમથું - અમથું બોલ
ખામોશી નો ભાર હું કેવી રીતે સહુ ?
તારી પસ્નદ તો મેં પાને - પાને ચીતરી
સવાલ એ જ હું તને કેવી રીતે ગમું ?
હવે તુ જ આવીજા મારી અંદર
સુઝતું નથી મને બહાર કેવી રીતે જવું ?
ચાહું છુ તને એ કેવી રીતે કહું ?
ચાહ્યા પછી પણ છુ કેવી રીતે રહું ?
આવ પાસ બેસ પાસ , કઈ અમથું - અમથું બોલ
ખામોશી નો ભાર હું કેવી રીતે સહુ ?
તારી પસ્નદ તો મેં પાને - પાને ચીતરી
સવાલ એ જ હું તને કેવી રીતે ગમું ?
હવે તુ જ આવીજા મારી અંદર
સુઝતું નથી મને બહાર કેવી રીતે જવું ?