16.5.12

" ગઝલ "

ચાહું છુ તને એ કેવી રીતે કહું ?


ચાહ્યા પછી પણ છુ કેવી રીતે રહું ?


આવ પાસ બેસ પાસ , કઈ અમથું - અમથું બોલ 


ખામોશી નો ભાર હું કેવી રીતે સહુ ?


તારી પસ્નદ તો મેં પાને - પાને ચીતરી


સવાલ હું તને કેવી રીતે ગમું ?


હવે તુ આવીજા મારી અંદર

સુઝતું નથી મને બહાર કેવી રીતે જવું ?  

No comments:

Post a Comment

कहीं चांद

कहीं चाँद राहों में खो गया कहीं चाँदनी भी भटक गई  मैं चराग़ वो भी बुझा हुआ मेरी रात कैसे चमक गई  मिरी दास्ताँ का उरूज था तिरी नर्म पलकों की ...