થાપણ
એ હતી ત્યારે જવાની હતી
જેને પોતાની માની હતી
તે બીજાની થાપણ હતી
જીન્દગી ના ઝંઝાવાતો થી ક્યાં અજાણ છો
સમય સમયે બદલાયા બોલી ના વેણ
એ બોલી બીજાની હતી
હું તો માત્ર પાગલ હતો તેની મસ્તીમાં
એતો માત્ર એક સ્વપ્ન હતું
ક્યારેક્ િનહાળી લઉં છુ એને
એ દિરયાઈ દીલ ની ઝાંખી હતી
માત્ર તેની ચડતી જવાની હતી
ઉભરતી હતી તેની જવાની
એ તંગ અદાજ પોતાની હતી
બાકી એ થાપણ બીજાની હતી
મીઠી નજરે જોયા કરતો એની જવાની
એ હતી ત્યારે જવાની હતી
જેને પોતાની માની હતી
તે બીજાની થાપણ હતી
જીન્દગી ના ઝંઝાવાતો થી ક્યાં અજાણ છો
સમય સમયે બદલાયા બોલી ના વેણ
એ બોલી બીજાની હતી
હું તો માત્ર પાગલ હતો તેની મસ્તીમાં
એતો માત્ર એક સ્વપ્ન હતું
ક્યારેક્ િનહાળી લઉં છુ એને
એ દિરયાઈ દીલ ની ઝાંખી હતી
માત્ર તેની ચડતી જવાની હતી
ઉભરતી હતી તેની જવાની
એ તંગ અદાજ પોતાની હતી
બાકી એ થાપણ બીજાની હતી
મીઠી નજરે જોયા કરતો એની જવાની
No comments:
Post a Comment