7.10.12

ચહેરો 


બેઠો હતો ચીતરવા તારો ચહેરો 
આ દીલ પર વેદના વાઈ ગઈ 
છીતરું છુ કાગળ પર ચહેરો તારો
તારી યાદ માં ઘોર નીરાશા વાઈ ગઈ 
રંગો થી જમાવ્યો તારાઓ ચેહેરો 
અને પ્રીયે તારી યાદ આવી ગઈ 
દીલ ને બસ એકજ ર્વરાત 
તારી રાહ માં પાંપણ બંધ થઇ ગઈ 
આકાર ચીત્રાયો નોખો તારો
તારી મારી લાગણીઓ છવાઈ ગઈ
કોરો કાગળ રંગો વગર લાગે અલગ તારો
તારી યાદ પ્રત્યેક પળે સતાવતી ગઈ
અંદર બનાવ્યો રસીઈક થાળ તારો
ચાંદની મૌન બની ચાલી ગઈ  

No comments:

Post a Comment

कहीं चांद

कहीं चाँद राहों में खो गया कहीं चाँदनी भी भटक गई  मैं चराग़ वो भी बुझा हुआ मेरी रात कैसे चमक गई  मिरी दास्ताँ का उरूज था तिरी नर्म पलकों की ...