7.10.12

" યાદ આવી "

વીતી પળો ઘણીને તું આજ મુજને

કોમળ ઊરમા તરત યાદ આવી

િનહાળી રુપવંિતઓ ઓ ફેશનોમાં ઘણીએ

તુજની એ સાદગી સતત યાદ આવતી

યુવાની માં ખીલતી ચાહતની ઋતુઓ

સુરભી ને પુષની વસંત યાદ આવી

શર્વરી અમાસના અઘાઢ અંધારામાં

સારસને શશીની ચાહત યાદ આવી

 રીક્ક્ત ઉરે ભટકતી તારી રાહ માને

િનનદ્રાએ શમણામાં પર યાદ આવી

શાયરનાં તરંગોમા ઉછાળતા ઉરને

ઉર્મીના ઉંડાણથી તરત યાદ આવી

ઉરને ન રહેતી ધડકવાની ધીરજ

ઉરના ઉંડાણને તારી સખત યાદ આવી

વેદનાના વમળોમાં ઘુટાંતો રહયોને

તારી અલિવ્દાની આફત યાદ આવી

No comments:

Post a Comment

कहीं चांद

कहीं चाँद राहों में खो गया कहीं चाँदनी भी भटक गई  मैं चराग़ वो भी बुझा हुआ मेरी रात कैसे चमक गई  मिरी दास्ताँ का उरूज था तिरी नर्म पलकों की ...