7.10.12

પ્રેમ એટલે શું ?

રંગીન પરણ્ય નો અજીબ દાસ્તાન છે પ્રેમ

પણ સમજો એટલો હજુ નાદાન છે આ પ્રેમ

પ્યાર એ કોમલ ફૂલ છે પ્યાર એ લલાટ નો શણગાર છે

નશીબ ની સર્જાયેલ એક વીધી નો લેખ છે પ્રેમ

સમજે જે નેહ ને એનો જુનો કેએલ છે પ્રેમ

પ્રેમ શુદ્ધતા નું પ્રતીક છે સવીતા નો આભાસ છે

જીવ - શિવ નો નીવાસ છે નજરો થી ભાષા નો સુ સ્પષ્ટ એહવાલ છે

તેથીજ તો હવે અંધ કહેવાય છે પ્રેમ

પ્રેમ જીવન ની સ્વીકૃતી છે

બહુ સરળ છતાં આકરી કસોટી છે

બેહ્તેરીન ખુમારી નો અદ્ભુત જાદુ છે પ્રેમ

નાજુક સંબંધો નો એક મજબુત બંધન છે પ્રેમ
બોલ - અબોલ

અમે બી કદી બોલ્યા નહી

તમે બી ક્યાં કદી બોલ્યા છો ?

પત્ર પર્બીડીયે બીડ્યા નહી

કમળ મન ના કદી ખોલયા નહી

એકલી આંખ બે બોલતી રહી

એ અર્થ આપ સમજ્યા નહી

આવ - જા ઈશારા ની થતી રહી

વરસો વહ્યા વાત અબોલી રહી

રોજ - રોજ મળતા અહીં ને તહી

તો એ એક મેક ને મળ્યા નહી

તું કહે - તું કહે કહી તડપતા રહ્યા

વાત મનની આમ મન માં ને મનમાંજ રહી

સમજ - સમજ માં સમજ અધુરી રહી

ને રોમે - રોમ પાન ખર ફૂટી રહી

વણ કહી કથની અનકહી રહી

આયખું પૂરું ને વાત અધુરી રહી

આવકાર્યા આપ ને આવજો કહી

િવરમી ભેળાં થાશું કહી ન કહી

આશા અમર સદા રાકવી નહી

રાધીકા ની કહી કથા વ્યથા અહીં

વાત તમે મર્મ ની સમજ્યા નહી

અમે બી કદી બોલ્યા નહી

તમે બી ક્યાં કદી બોલ્યા છો ?
" યાદ આવી "

વીતી પળો ઘણીને તું આજ મુજને

કોમળ ઊરમા તરત યાદ આવી

િનહાળી રુપવંિતઓ ઓ ફેશનોમાં ઘણીએ

તુજની એ સાદગી સતત યાદ આવતી

યુવાની માં ખીલતી ચાહતની ઋતુઓ

સુરભી ને પુષની વસંત યાદ આવી

શર્વરી અમાસના અઘાઢ અંધારામાં

સારસને શશીની ચાહત યાદ આવી

 રીક્ક્ત ઉરે ભટકતી તારી રાહ માને

િનનદ્રાએ શમણામાં પર યાદ આવી

શાયરનાં તરંગોમા ઉછાળતા ઉરને

ઉર્મીના ઉંડાણથી તરત યાદ આવી

ઉરને ન રહેતી ધડકવાની ધીરજ

ઉરના ઉંડાણને તારી સખત યાદ આવી

વેદનાના વમળોમાં ઘુટાંતો રહયોને

તારી અલિવ્દાની આફત યાદ આવી
તારી એક યાદ 


હતું સ્ગળું પાસે મારી 
આજે છે એક યાદ તમારી 
હતી સુહાની પૂનમની રાત 
આજે છે અમાસનો મને સાથ 
હતી મીલ્ન નો મને સથવારો 
ને આજે છે મને યાદો નો સહારો 
હતા અધરો પર પ્રેમ ના શબ્દો 
ને દીલ માં હતી યાદો ની લહર 
હતો હોઠો પેર મુસ્કાન તમારી 
આજે છે આંખો માં આંસુ અમારી 
હવે કોઈ ખ્વાઈશ નથી િજદગીમાં 
કાફી છે બસ એક યાદ તમારી 
ચહેરો 


બેઠો હતો ચીતરવા તારો ચહેરો 
આ દીલ પર વેદના વાઈ ગઈ 
છીતરું છુ કાગળ પર ચહેરો તારો
તારી યાદ માં ઘોર નીરાશા વાઈ ગઈ 
રંગો થી જમાવ્યો તારાઓ ચેહેરો 
અને પ્રીયે તારી યાદ આવી ગઈ 
દીલ ને બસ એકજ ર્વરાત 
તારી રાહ માં પાંપણ બંધ થઇ ગઈ 
આકાર ચીત્રાયો નોખો તારો
તારી મારી લાગણીઓ છવાઈ ગઈ
કોરો કાગળ રંગો વગર લાગે અલગ તારો
તારી યાદ પ્રત્યેક પળે સતાવતી ગઈ
અંદર બનાવ્યો રસીઈક થાળ તારો
ચાંદની મૌન બની ચાલી ગઈ  
થાપણ

એ હતી ત્યારે જવાની હતી
જેને પોતાની માની હતી
તે બીજાની થાપણ હતી
જીન્દગી ના ઝંઝાવાતો થી ક્યાં અજાણ છો
સમય સમયે બદલાયા બોલી ના વેણ
એ બોલી બીજાની હતી
હું તો માત્ર પાગલ હતો તેની મસ્તીમાં
એતો માત્ર એક સ્વપ્ન હતું
ક્યારેક્ િનહાળી લઉં છુ એને
એ દિરયાઈ  દીલ ની ઝાંખી હતી
માત્ર તેની ચડતી જવાની હતી
ઉભરતી હતી તેની જવાની
એ તંગ અદાજ પોતાની હતી
બાકી એ થાપણ બીજાની હતી
મીઠી નજરે જોયા કરતો એની જવાની
   

कहीं चांद

कहीं चाँद राहों में खो गया कहीं चाँदनी भी भटक गई  मैं चराग़ वो भी बुझा हुआ मेरी रात कैसे चमक गई  मिरी दास्ताँ का उरूज था तिरी नर्म पलकों की ...