" કહી દે તમે પ્રેમ કરું છુ "
ભૂલી જવું છે બધું છતાં તને ના ભૂલી શકુ તો હું શું કરું ?
ચાહું છુ તને છતાં તું ના ચાહી શકે તો હું શું કરું ?
મળવું છે તને છતાં તું એક વાર પણ મળી ના શકે તો શું કરું ?
હવે નથી જીઈવવું છતાં તું જીવાડે છે તો શું કરવું ?
કહે બસ એકવાર કહી દે તને પ્રેમ કરું છુ
પણ તું ના કહી શકે તો હું શું કરું ?

No comments:
Post a Comment