જીવન સાથી
ભલે હોય સુખ ને દુખ પણ છે તારો સાથ
હોત ના નીરવતા જો ન હોત મુંજ કરતા તુજ નો સાથ
મુખ જોતા તુજ ને મુંજ હૃદય પામે છે પરમ શાંતી
જાણે ભવ દુખ મળી ટળી મોક્ષ ની પ્રાપ્તી
નયન મારા જંખે છે તુજ નું મુખ
ન મળ્યા તમે મુંજ ને ન મુંજ ને સુખ
સૌન્દર્ય પ્રકૃતીનું છે તારી આ કાયા માં
કે વીસ્મરી ઈશને છું હું તારી માયા માં
No comments:
Post a Comment