"ઈચ્છા "
ઈચ્છા છે આકાશે આંબવાની
પણ પાંખ વગરનું હું પંખી છું હું
ઈચ્છા છે પુષ્પ બની ને ખીલવાની
પણ ફોર્મ વગરનું પુષ્પ છુ હું
ઈચ્છા છે સુરજ બની પ્રકાશવાની
પણ તેજ વીનાનું કીરણ છું હું
ઈચ્છા છે મોર બની ટહુકવા ની
પણ સાચા અવાજ થી પરીિચત છું હું
ઈચ્છા છે સાચો પ્રેમ મેળવવાની
પણ તે પ્રેમથી વીમૂખ છું હું
ઈચ્છા છે જીવન માં સુરતાલ ની
પણ સુરતાલ વગર નો દર્દી છું હું