1.6.11


"કોઈ નું દીલ તોડવું નથી" 

દોલત મળે કે ના મળે પણ હવે દોડવું નથી 
હાથે રહી ને ઝેર હવે ધોળવું નથી
આ સત્ય કઈ નવું નથી બીલકુલ નવું નથી
બે ગજ કફન સીવાય કશું લઇ જવું નથી
માણસ તરીકે અહીં જન્મો લે છે ઘણા 
અફસોસ એ છે કે કોઈ ને અહીં માણસ બનવું નથી 
ગુણ દોષ સૌ ને પારકા ના જોવા ની ટેવ છે 
પોતાનું હૃદય કોઈ ને ધન્ધોલવું નથી
મંિદર મસ્ઝીદ ગીર્જાઘર માં ઘણી ભીદ થાય છે 
ઈશ્વર ખુદા પ્રભુ ની સાથે હૃદય જોડવું નથી
ટેવ પડી ગઈ છે સૌ ને જૂઠ  ના વ્યવહાર ની 
કોઈ ને સત્ય ક્યાં છે તે ખોળવુ નથી 
"શેષ" જીવન માં ફક્ત આટલું કરો 
બસ નીર્ણય કરો મારે "કોઈ નું દીલ  તોડવું નથી " 

No comments:

Post a Comment

कहीं चांद

कहीं चाँद राहों में खो गया कहीं चाँदनी भी भटक गई  मैं चराग़ वो भी बुझा हुआ मेरी रात कैसे चमक गई  मिरी दास्ताँ का उरूज था तिरी नर्म पलकों की ...