સત્યમ શીવ્મ સુન્દરમ
મન જોયું તારું પછી મને મન લાગે છે
“સફર’ ના ખનના જેવું જ ભીતર જતન લાગે છે
ઉછળી - ઉછળી ને છેતરાતા રહીશું આપણે
“શોલે” ના “ખોટે સીકકે” જેવું જીવન લાગે છે
ભીતર ખૂટી રહ્યા સતત શ્વાસ ઉચ્છવાસ
છતાં ચેહરા પર નીર્ભય કેમ “આનંદ” લાગે છે
સાત જન્મો ના સંબંધ લઇ રમે છે રાસ તું
કાળશ પર કાળશ રાખ્યા “નવરંગ” લાગે છે
ભલે લાગે “આગ” “સનમ બે વફા” “પ્રેમ નગર “ માં
“આવારા” “દીલ” માં મારા “નામ” ની “ધડકન” લાગે છે
No comments:
Post a Comment