22.1.10

" મીલન "

" મીલન " 

આપણું મીલન ફરી કયારે થાય છે ?
જો તારી જીંદગી વીરહમાં કેટલી તડપાય છે
નથી મળયા એક બીજાને આપણે મનથી 
છતાં પણ દુનીયામાં આપણી કેવી વાતો થાય છે
પ્રેમ પંથે નીકળ્યો છું હું સવરગ સામે પરેમ પામ્વા
તયારે સ્વારથી દુનીયા કહે દીવાનો જાય છે
પરવત થી વીખુટો પડી નદી સમાન મારી જીંદગી નીકળે છ
જોયું મીલનના આ દરીયામાં કેવા તોફાનો થાય છે
ભાવના તમારી સાથે જીવન વીતાવવાની
ન જાણે ક્યારે આ ભાવ્ના પુરી થાય છે
દૂ;ખી કરે છે તું મ્ને 
છ્તા પુછ્તી નથી તમને શું થાય છે ?


No comments:

Post a Comment

कहीं चांद

कहीं चाँद राहों में खो गया कहीं चाँदनी भी भटक गई  मैं चराग़ वो भी बुझा हुआ मेरी रात कैसे चमक गई  मिरी दास्ताँ का उरूज था तिरी नर्म पलकों की ...