સાનીધ્ય
જેની હતો શોધ માં મળી ગયા છે મને સરનામાં ની ખબર નથી
મારી સમીપ બેસે તો સૌન્દર્ય ની શોધ માં ઝ્રતી હતી
પ્યાસી આંખો એ સૌન્દર્ય પી રહી છે અનિમેષ નજરે
પ્રેમ થી કરું છું ખુબ જ મીઠી ગોઠડી
રિસાઈ જતા માનવી લઉં હું મારી લઉં સોગઠી
સાનીધ્ય નું જે સપનું સેવ્યું હતું વર્સો થી
એજ સાનીધ્ય માંણી રહ્યો છું બહુ િનકટ થી
ખબર નથી પડતી , કેમ મને લાગી ગઈ એમની માયા
મને તો ખુબ ગમે છે જીવન માં એમની છાયા
No comments:
Post a Comment