"સવારી "
માંગ્યો ત્ઘોદોમ પ્રેમ ને મને બદનામી મળી
જીવનની આશા હતી ત્યાં સજાવેલી એક નનામી મળી
બંધ હાથે ઘણા દિલોની મને મુક સલામી મળી
હયાત હોવા છતાં મને મારાજ ઘરની નીલામી મળી
હવે આંખો શું નીર વહાવે ઘણી આંખો ની સાક્ષાત પ્રણામી મળી
તારી ચાહ માં મેં ઘર સજાવ્યું ત્યારે મને મરણ પથારી મળી
હવે હું શું કરું ઓ "છાયા" વિપુલ ને છેલ્લી વાર ચાર ખભાની સવારી મળી

No comments:
Post a Comment