દોસ્તી કે પ્રેમ ?
શું સંબંધ છે તારી અને મારી વચ્ચે કે
જે મને હંમેશા તારી તરફ ખેંચે છે તારાજ વિચારો માં મશગુલ રાખે છે
તારો અવાજ સાંભળવાથી જ મન ને શાંતિ થાય છે
હંમેશા તારોજ સાથ ચાહું છુ તને ના જોઉં ત્યારે બેચેની અનુભવું છુ
બીજી વ્યક્તિ કરતા પહેલા હંમેશા ત્માંરુજ નામ હોઠ પર આવે છે
તને હું ખુશ જોવા માંગું છુ તારા માટે બધુજ બલિદાન કરવા તૈયાર છુ
દુનિયાની બધી જ ખુશી તને મળે એવી પ્રભુ ને પ્રાર્થના કરું છુ
હવે તમે જ કહો કે અને હું દોસ્તી કહું કે પરેમ ? ....દોસ્તી કહું કે પ્રેમ ?

No comments:
Post a Comment