"તમને કહેવું છે"
આવી છે વાત હોઠ પર પણ કહી શકતો નથી
ઈશારનું છે આ કામ પણ આંખો થી કહી શકતો નથી
લઇ ને નિશ્ચય આવ્યો છુ કે તને કૈક કહેવું છે
વસી રહેલી તારી યાદો નું ઉધાર લઇ ને ચુકવવું છે તમને
યુવાની ની ખીલતી વસંતમાં બહાર બની ને મહેકવું છે
સોહામણી સુગંધ આવે તો ફૂલ બની ને મહેકવું છે
મન મારું કહેતા કહી ગયું તમને
ચકાસજો દરેક પંક્તિમાં પ્રથમ અક્ષર ને
પૂજા કહું આટલું પૂજનને કરજો ભરથાર
જશો નહિ છોડી ને એણે નથી એનો કોઈ પાર
પૂજન ના દિલ ને તું એક જ ભાવે પૂજા
પછી છો ને મુજ ને હજારો મળે તો
ગઝલ લખવી છે એતો એક બહાનું છે પૂજન
એમાં તો લાગણી ના ક્યાય સાદ છે
No comments:
Post a Comment