તમારી યાદ
તને યાદ કરું છુ તો મારું અસ્તિત્વ લાગે છે
તને મનમાં રાખું છુ તો મારું મન લાગે છે
તમે નથી ત્યાં બધુજ ઉદાસ લાગ્ચે છે
તારી યાદ વગર આ દુનિયા મને મારાથી દુર લાગે છે
તને કલ્પું છુ તો કલ્પનાઓ પણ રંગીન લાગે છે
એ રંગો માં પણ અનેક રંગો નો ભાસ લાગે છે
એ ભાસમાં હંમેશા તારો સહવાસ લાગે છે