તેથી શું ?
અહીં આપ મળ્યા ના મળ્યા તેથી શું ?
વેદના હું ઘાયલ બની ગળતો ગયો
મેહેફીલ માં યાદો ની ઝૂક્યો તો ક્યારેક
ને જામ માં તણખલું બની ડૂબતો રહ્યો
હજર કદી શ્વાસે પણ નીરખી હોત તો
કાતિલ સૂરોમાં હું ધબકતો જ ગયો
આ હતી વેરાન હકીકત અમારી
ભૂંસતો - ભૂંસતો "વિપુલ" મારતો જ રહ્યો
અહીં આપ મળ્યા ના મળ્યા તેથી શું ?
વેદના હું ઘાયલ બની ગળતો ગયો
મેહેફીલ માં યાદો ની ઝૂક્યો તો ક્યારેક
ને જામ માં તણખલું બની ડૂબતો રહ્યો
હજર કદી શ્વાસે પણ નીરખી હોત તો
કાતિલ સૂરોમાં હું ધબકતો જ ગયો
આ હતી વેરાન હકીકત અમારી
ભૂંસતો - ભૂંસતો "વિપુલ" મારતો જ રહ્યો
No comments:
Post a Comment