તમન્ના
તમન્ના હતી એક થશે પ્રભાત
પળ માં એ ખંડાઈ ગઈ
કદી નહોતા જોયા
સપના રાત એવી લંબાઈ ગઈ
પ્રકાશ પણ ક્યાંથી આવવાનો
કદાચ તિમિર જ હશે
પળે પળ ઝંખી શકું પ્રકાશ ને
ઘડી એવી આરંભાઈ ગઈ
ક્યાં સુંધી રાખું શ્રદ્ધા
ક્યાં સુંધી રાહ જોઉં
હવે તો લાગે હે પ્રભુ
પ્રકૃતિ તારી બદલાઈ ગઈ
તમન્ના હતી એક થશે પ્રભાત
પળ માં એ ખંડાઈ ગઈ
કદી નહોતા જોયા
સપના રાત એવી લંબાઈ ગઈ
પ્રકાશ પણ ક્યાંથી આવવાનો
કદાચ તિમિર જ હશે
પળે પળ ઝંખી શકું પ્રકાશ ને
ઘડી એવી આરંભાઈ ગઈ
ક્યાં સુંધી રાખું શ્રદ્ધા
ક્યાં સુંધી રાહ જોઉં
હવે તો લાગે હે પ્રભુ
પ્રકૃતિ તારી બદલાઈ ગઈ