પ્રેમ નો અંકુર ફૂટે
વસંત સુણી સાદ પ્રકૃતિ નો
અંતર સૌ ના ઝૂમી ઉઠે
ફૂલ ફોરમે પક્ષી તણા કલરવે
સૃષ્ટિ સારી પુલકિત બને ...વસંતે .....
હર હૈયે પ્રેમના અંકુર ફૂટે દ્રષ્ટિ પડ્યે
પ્રકૃતિ હસ્તી ભાસે
ઉજવી ઉત્સવ લોક હૈયા રાખે
ધરતી પર એ સ્વર્ગ ઉતરતું દીસે
વસંત સુણી સાદ પ્રકૃતિ નો
અંતર સૌ ના ઝૂમી ઉઠે
ફૂલ ફોરમે પક્ષી તણા કલરવે
સૃષ્ટિ સારી પુલકિત બને ...વસંતે .....
હર હૈયે પ્રેમના અંકુર ફૂટે દ્રષ્ટિ પડ્યે
પ્રકૃતિ હસ્તી ભાસે
ઉજવી ઉત્સવ લોક હૈયા રાખે
ધરતી પર એ સ્વર્ગ ઉતરતું દીસે
No comments:
Post a Comment