જીવી રહ્યો છુ
ઉગતા ને આથમતા સુરજ ની સાથે જીવી રહ્યો ચુ
િદલ ની ધડકન માં તારી યાદ સાથે જીવી રહ્યો છુ
તારી ખામોશ આંખમાં ઉભરાતા આંસુ ઓ ની સોગંદ
પળે - પળે તારી યાદનાં સહારે જીવી રહ્યો છુ
વેદના વધુ જીરવી શકે એવું દીલ નથી રહ્યું
બસ હવે તો મોત મળે એ માટે જીવી રહ્યો છુ
તને જોવા ને પળ ભર માટે જીવન ભર આતુર બની
ઘડી - બે ઘડી ની મુલાકાત માટે
જાણે મૌન બની જીવી રહ્યો છુ
મારા જીવન પથ પર સતત કંટા છે
બસ તારી રાહ માં ફૂલ બની પાથરવા માટે જીવી રહ્યો છુ
No comments:
Post a Comment