5.12.10

"ગઝલ"
 
ખરેખર હું વ્યસ્ત છુ િદન રાત
તારી યાદ માં છુ  મસ્ત િદન રાત
હું પ્રેમ માં છુ રત  િદન - રાત
વસ્યા છો આવી હૈયા માં
અંતર થી જપુ છુ િદન - રાત
ગાંઠ છે હવે જન્મો જન્મની 
પરંપરા ની શરત છુ િદન - રાત 
સામનો કરવા છુ તૈયાર દુિનયાનો
પામવા હું શશક્ત છુ િદન - રાત
આ તે કેવા હાલ છે ....
પોતાના જ હાથે લખું છુ િદન રાત

No comments:

Post a Comment

कहीं चांद

कहीं चाँद राहों में खो गया कहीं चाँदनी भी भटक गई  मैं चराग़ वो भी बुझा हुआ मेरी रात कैसे चमक गई  मिरी दास्ताँ का उरूज था तिरी नर्म पलकों की ...