15.2.11


સાનીધ્ય

જેની હતો શોધ માં મળી ગયા છે મને સરનામાં ની ખબર નથી
મારી સમીપ બેસે તો સૌન્દર્ય ની શોધ માં ઝ્રતી હતી
પ્યાસી આંખો એ સૌન્દર્ય પી રહી છે અનિમેષ નજરે
પ્રેમ થી કરું છું ખુબ જ મીઠી ગોઠડી
રિસાઈ જતા માનવી લઉં હું મારી લઉં સોગઠી
સાનીધ્ય નું જે સપનું સેવ્યું હતું વર્સો થી
એજ સાનીધ્ય માંણી રહ્યો છું બહુ િનકટ થી
ખબર નથી પડતી , કેમ મને લાગી ગઈ એમની માયા
મને તો ખુબ ગમે છે જીવન માં એમની છાયા
નથી 
મંઝીલ નથી મુકામ  નથી ને સફર નથી 
જીવું છું જીન્દગી ને જીન્દગી ની અસર નથી
ખુશ હાલ આ ચમન છે , ફૂલોમાં મહેક છે
તો એ નથી બહાર અને પાનખર નથી
લોકો અહીં અજાણ્યા - અજાણ્યા ,
ગલી ને ઘર , મારું કહી શકાય તેવું નગર નથી
મારી જ ઓળખાણ મને પૂછશો નહી 
તમને તો ખબર નથી , મને પણ ખબર નથી 
મંઝીલ નથી મુકામ નથી ને સફર નથી
જીવું છું જીવન ને જીન્દગી ની અસર નથી

ચાહત જો હોય તો 

ચાહત જો હોય તો દુઆ કરજે બીજી વાર મળીયે
બીજી વાર નિહ તો બાય કહી ને ચાલ્યા જજો
આ રીત છે દુનિયા ની એમાં નવી કેવી ?
કરે છે મન નું ધાર્યું બધા અહીં 
પરવા નથી કોઈ ને કોઈ ની લાગણી ની 
પૈસા થી વેચાય છે અહીં તો પ્રેમ પણ 
વેપાર થાય છે શરીર ના અહીં 
તે દુનિયા માં આપના પરેમ ને કોણ સમજે ?
ચાહત જો હોય તો દુવા મળે નહી દુનીયા આવી બીજી વાર 
મળ્યો જ્યાર થી પ્રેમ આપ નો લાગે છે દુનીયા નથી લાયક તારા પ્રેમ ને 
મારા પર વીશ્વાસ હોય તો વસાવો દુનીયા નવી મારી પાસે 
ચાહત જો હોય તો .......

19.12.10

आज की शायरीया

जगर पे चौत लगती है खलीश दील में उभ्राती है
सनम जुल्मो सीतम करके अगर जो मुस्कुराती है


आमीन जल गया अपना ही आशीयाना
तासीर उलटी हाय अपने जलाल की


बन सके तो बाग़ बना ना लेकिन आग मत जलाना
जल सके तो अमर दीप जलाना लेकिन दील मत जलाना


गमे दुनिया से अगर पी भी फुर्सत उठाने की
फुल का देखना तरकीब तेरे याद आने की 
ખોવાઈ ગયા
ખુશી ના દીવસો  માં  અમે હસતા શીખ્યા નહી 
રડવા ની ઈચ્છા થઇ પણ આંસુ ઓ ખોવાઈ ગયા
વસંત ના આગમન ની પહેલા વુક્ષો  સુકાઈ ગયા 
બહાર ની રાહ જોઈ ખીજા માં ખોવાઈ ગયા 
શાંતી ના નીર સમંદર માં સમાઈ ગયા
લાખો  ગમ છુપાવી ખુશી માં ખોવાઈ ગયા 
કવી બન્યા પણ કાગળ કોરા રહી ગયા 
કલમ ચલાવ્યા પહેલા શબ્દો ખોવાઈ ગયા 
ખાતરી
તને મેં ઝંખી નથી પણ ચાહી છે જરૂર 
તું મને સ્પર્શી નહોતી પણ સ્પંદી છું જરૂર
તને મેં સુણી નથી પણ ગઈ છે જરૂર
તે મને જાણ્યો નહોતો પણ કલ્પ્યો છે જરૂર 
તને મેં કશું કહ્યું નથી પણ તું સમજી છું જરૂર
તને મેં મારી કહી નથી પણ રહી છું જરૂર
બેવફા 
દીલ ની જલન દીલ માં જ રહેવાદો
પ્રેમ ના જળ ની ઈચ્છા નથી
વીરહ ની વેદના અંતરમાં જ રહેવાદો
મીલન ના લેખ ની ઈચ્છા નથી
એકાંત લાશ ને સડવા દો
સાથ ના દાહુ ની ઈચ્છા નથી
પ્રેમ થી કહેજો એ બેવફા ને
ફરીથી એ વફાની ઈચ્છા નથી

कहीं चांद

कहीं चाँद राहों में खो गया कहीं चाँदनी भी भटक गई  मैं चराग़ वो भी बुझा हुआ मेरी रात कैसे चमक गई  मिरी दास्ताँ का उरूज था तिरी नर्म पलकों की ...