7.10.12

થાપણ

એ હતી ત્યારે જવાની હતી
જેને પોતાની માની હતી
તે બીજાની થાપણ હતી
જીન્દગી ના ઝંઝાવાતો થી ક્યાં અજાણ છો
સમય સમયે બદલાયા બોલી ના વેણ
એ બોલી બીજાની હતી
હું તો માત્ર પાગલ હતો તેની મસ્તીમાં
એતો માત્ર એક સ્વપ્ન હતું
ક્યારેક્ િનહાળી લઉં છુ એને
એ દિરયાઈ  દીલ ની ઝાંખી હતી
માત્ર તેની ચડતી જવાની હતી
ઉભરતી હતી તેની જવાની
એ તંગ અદાજ પોતાની હતી
બાકી એ થાપણ બીજાની હતી
મીઠી નજરે જોયા કરતો એની જવાની
   

16.5.12

" ગઝલ "

ચાહું છુ તને એ કેવી રીતે કહું ?


ચાહ્યા પછી પણ છુ કેવી રીતે રહું ?


આવ પાસ બેસ પાસ , કઈ અમથું - અમથું બોલ 


ખામોશી નો ભાર હું કેવી રીતે સહુ ?


તારી પસ્નદ તો મેં પાને - પાને ચીતરી


સવાલ હું તને કેવી રીતે ગમું ?


હવે તુ આવીજા મારી અંદર

સુઝતું નથી મને બહાર કેવી રીતે જવું ?  
" કહી દે તમે પ્રેમ કરું છુ "

ભૂલી જવું છે બધું છતાં તને ના ભૂલી કુ તો હું શું કરું ?
ચાહું છુ તને છતાં તું ના ચાહી શકે તો હું શું કરું ?
મળવું છે ને છતાં તું એક વાર પણ મળી ના શકે તો શું કરું ?
હવે નથી જીઈવવું છતાં તું જીવાડે છે તો શું કરવું ?
કહે બસ એકવાર કહી દે તને પ્રેમ કરું છુ
પણ તું ના કહી શકે તો હું શું કરું ?

14.5.12

આજ ની નાની - નાની રમુજ

મેરેજ પ્રપોઝલ
હાથી એ કીડી ને કહ્યું આઈ લવ યુ
કીડી એ કહ્યું રેહવા દે ને અમારા ફેમેલીમાં ઇન્ટર સાઈઝ મેરેજ નથી થતા યાર

***

સંતા - તને ૧૦લાખ્ રૂપીયા મળી જાય તો શું કરે ?
સરદાર્જી - હું તો ખુશી થી પાગલ થઇ જાઉં  ને પછી એ ૧૦લાખ થી જીવ્ન ભર ઈલાજ કરાવ્યા કરું

***
૨૦૨૦ની  સાલ માં બેંક માં પોસ્ટર લાગ્યા હશે કે પેટ્રોલ ડીઝલ સી એન જી ખરીદવા માટે ની લોન અહીં મળે છે

***
સર - બાળકો તમે સૌ કોને સૌ થી વધુ નફરત કરો છો ?
બાળકો - રાજા રામ મોહન ને
સર - કેમ ?
બાળકો - કેમ કે તેઓએ બાળ - િવવાહ બંધ કરાવ્યા હતા

***

12.2.12


દેખાય છે
રે પ્રાથના દુનિયા તારી એમાંય સ્વાર્થ દેખાય છે
કરે પિતા પુત્ર ને પ્રેમ અમેય બુઢાપો દેખાય છે
કહે વાત કૃષ્ણ ગીતાની એમાંય કપટ દેખાય છે
કરે ભક્તિ સંતો એમાંય સ્વાર્થ દેખાય છે
કરે સેવા શિષ્ય ગુરુ ની એમાંય ગાદી દેખાય છે
કરે મંદિર ના ચણતર ઘણા એમાંય પ્રસિધી દેખાય છે
સ્વાર્થ ભરી આ દુનિયા માં ઈશ્વર રડતો દેખાય છે
જોઈ ને મારી આંખ થાકી ત્યારે બસ આટલું લખાય છે


ક્યાં સુંધી ?
જુઠના આ દ્રશ્ય ચાલે ક્યાં સુંધી ?
સાચ નો પડદો પડે ન ત્યાં સુંધી
આયનાઓ સાથ આપે ક્યાં સુંધી ?
ઘટ્ટ અંધારું ઢળે ના ત્યાં સુંધી
શબ્દના સૌ ખેલ ચાલે ક્યાં સુંધી ?
મૌન ના મુકે મલાજો ત્યાં સુંધી
તો તમારો સાથ  - બોલો ક્યાં સુંધી ?
ભુલા પડવાનું ભાન આવે ત્યાં સુંધી
ખોજ બીજાની કરીશું ક્યાં સુંધી ?
આપણે ખોવાઈએ ત્યાં સુંધી
કવી - જયંત પાઠક


એ આવશે
એ આવશે અંતર નો અવાજ થઇ
કે  તોપ્ ગોળો થઇ ને ધન ધન તો
એ આપશે સ્વર્ગ તણું સુખાસન
કે વેદનાના નર્કાગ્નીઓ બધા
એ સર્વ એના વરદાન મંગલ
કૃતાર્થ થઇ તૃપ્ત બની વધાવીએ
કવી સુન્દરમ

कहीं चांद

कहीं चाँद राहों में खो गया कहीं चाँदनी भी भटक गई  मैं चराग़ वो भी बुझा हुआ मेरी रात कैसे चमक गई  मिरी दास्ताँ का उरूज था तिरी नर्म पलकों की ...