પ્રેમ એટલે શું ?
રંગીન પરણ્ય નો અજીબ દાસ્તાન છે પ્રેમ
પણ સમજો એટલો હજુ નાદાન છે આ પ્રેમ
પ્યાર એ કોમલ ફૂલ છે પ્યાર એ લલાટ નો શણગાર છે
નશીબ ની સર્જાયેલ એક વીધી નો લેખ છે પ્રેમ
સમજે જે નેહ ને એનો જુનો કેએલ છે પ્રેમ
પ્રેમ શુદ્ધતા નું પ્રતીક છે સવીતા નો આભાસ છે
જીવ - શિવ નો નીવાસ છે નજરો થી ભાષા નો સુ સ્પષ્ટ એહવાલ છે
તેથીજ તો હવે અંધ કહેવાય છે પ્રેમ
પ્રેમ જીવન ની સ્વીકૃતી છે
બહુ સરળ છતાં આકરી કસોટી છે
બેહ્તેરીન ખુમારી નો અદ્ભુત જાદુ છે પ્રેમ
નાજુક સંબંધો નો એક મજબુત બંધન છે પ્રેમ